Friday, October 28, 2011

Re-narration

ધુમ્રપાન  શરીર ની અંદર અને બહાર બંને રીતે અસર કરે છે; આમાંની કેટલીક અસરો તાત્કાલિક છે અને અન્ય અસરો બાદમાં ધુમ્રપાન કરનારના જીવનમાં થઈ શકે છે. ધુમ્રપાનના  કેટલાક પરિણામ :

આંધળાપણુ (બ્લાઇન્ડનેસ) Blindness

વંધ્યત્વ અને નપુંસકતા Infertility and impotence

લકવો Sroke

લકવો Stroke

કાર્ડિયોવેસ્ક્યુલર રોગ અને ધમનીઓના અન્ય રોગો Cardiovascular disease and other diseases of the arteries

શરીરના કોઈ ભાગમાં થયેલો સડો, ઘણી વખત અંગો નાશમાં પરિણમે છે Gangrene, often resulting in the loss of limbs

વિવિધ કેન્સર, ખાસ કરીને ફેફસાનું કેન્સર Various cancers, especially lung cancer

મગજ અને હૃદય માટે ઓછો ઓક્સિજન Less oxygen to the brain and heart

 શ્વાસની તકલીફ  Shortness of breath

 રક્ત દબાણમાં વધારો Increased blood pressure

પેઢાના  રોગ Gum disease

શ્વાસમાં દુર્ગંધ અને રંગીન દાંત Smelly breath and stained teeth

Re-narration by undefined in Gujarati targeting Gujarat for this web page

No comments: